વડોદરામાં દશેરાના દિવસે 25 કરોડના વાહનોનું વેચાણ, જુઓ VIDEO

વડોદરામાં દશેરાના દિવસે વાહનોનું ધુમ વેચાણ થયું. અંદાજિત 2500 ટુ-વ્હીલર અને 800થી વધુ ફોર વ્હીલર વાહનોનું વેચાણ વડોદરામાં થયું. વિજયા દશમીના દિવસે અંદાજિત 25 કરોડના વાહનોનું વેચાણ થયું છે. વિજયાદશમીના દિવસે નવા વાહન ખરીદવાનું મહત્વ છે, ત્યારે વહેલી સવારથી જ શોરૂમમાં નવા વાહનોની ખરીદી કરવા ભીડ જોવા મળી હતી.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

READ  ગુજરાતના બજારમાં બાજરાના શું રહ્યા ભાવ, જાણો ગુજરાતની APMCના જુદા-જુદા પાકોના ભાવ

 

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: બનાસકાંઠાના ચીમનગઢ ગામની સીમમાં યુવાનની હત્યા, જુઓ VIDEO

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

FB Comments