વડોદરા પોલીસે ઠેર-ઠેર કોના પોસ્ટર લગાવીને કરી ઈનામની જાહેરાત, જુઓ PHOTOS

ગાંઘીનગરમાં સિરીયલ કિલસરે ત્રાસ મચાવ્યો છે અને ગુજરાત પોલીસ તેને પકડી લેવા આકાશ-પાતાળ એક રહી છે. હવે આ બાબતે વડોદરા પોલીસે પોસ્ટર લગાવીને આરોપીની જાણ આપનારાને યોગ્ય ઈનામ આપવાની જાહેરાત કરી છે.

આ પણ વાંચોજુઓ આ CCTV અને સ્કૅચ, ઓળખી બતાવો વીડિયોમાં દેખાતા સિરિયલ કિલરને, ગાંધીનગર પોલીસ આપશે યોગ્ય ઈનામ

 

એક પછી એક ત્રણ જીદગીનો ભોગ લેનાર આ સીરીયલ કીલરને શોધવા વડોદરા પોલીસના સહયોગથી જાહેર માર્ગો અને સ્થળો પર આ સીરીયલ કીલરના પોસ્ટર લગાવામાં આવ્યા છે. પોસ્ટરમાં આ કીલર વિશે માહીતી આપનારને પોલીસ ઇનામ આપશે તેવી જાહેરાત કરવામાં આવી છે. વડોદરાના પેટ્રોલ પંપો, એસટી સ્ટેન્ડ સહિતના ભીડભાડ વાળા વિસ્તારોમાં આ પોસ્ટર લગાવામાં આવ્યા છે. આમ ગાંધીનગરના સીરીયલ કીલરને શોધવા માટે હવે રાજ્યવ્યાપી તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. જેમાં વડોદરા પોલીસે પણ વડોદરામાં પોતાના ચક્રો ગતિમાન કરીને આરોપીની ભાળ મેળવવા કામગીરી શરુ કરી છે.

[yop_poll id=1377]

Top News Stories From Gujarat : 22-05-2019 - Tv9

FB Comments

amit patel

Read Previous

દ.ગુજરાતમાં ભાજપના ક્લસ્ટર સંમેલનમાં મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે કાર્યકર્તાઓનો વધાર્યો જુસ્સો, જીતનો આપ્યો મંત્ર

Read Next

મધ્યાહન ભોજનમાં વધુ એક બેદરકારી, આણંદની 17 શાળાઓમાં આવા સડેલા અનાજ અને તેલમાંથી બનેલું અપાય છે ભોજન, જુઓ VIDEO

WhatsApp chat