વડોદરા મેઘતાંડવ: બચાવ કામગીરી દરમિયાન પાણીમાંથી 2 મૃતદેહ મળ્યાં, 554 લોકોનું સ્થળાંતર

વડોદરામાં કુલ 1107 જેટલાં લોકોનો બચાવ એનડીઆરએફની ટીમ દ્વારા કરવામાં આવ્યો છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે.  554 વ્યક્તિઓનું સ્થળાંતર કરવામાં આવ્યું છે તો 2 વ્યક્તિઓની મૃતદેહ પણ મળી આવી છે. આમ વડોદરામાં પાણીએ તબાહી મચાવી છે અને શહેરને બાનમા લીધું છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  ગુજરાતમાં તાપમાનમાં સામાન્ય ઘટાડો નોંધાશે, અમદાવાદમાં આગામી બે દિવસ હવામાન વિભાગનું યલો એલર્ટ

આ પણ વાંચો:   વડાપ્રધાન નરેન્દ્ર મોદી લોકોના ખાતામાં મોકલી રહ્યાં છે રૂ.15 લાખ..

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9 Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments