શાકભાજીના ભાવમાં 50% નો વધારો! પૂરના પાણી ઘટ્યા, શાકભાજીના ભાવ વધ્યા, જુઓ VIDEO

વડોદરા શહેરમાં પૂરના પાણી ઓસર્યા છે, પરંતુ મુશ્કેલીઓ હજુ પણ યથાવત છે. શહેરમાં પૂરની સ્થિતિ બાદ શાકભાજીના ભાવમાં જોરદાર વધારો થયો છે. શહેરમાં શાકભાજીના ભાવમાં 40થી 50 ટકાનો વધારો થયો છે જેના કારણે પ્રજાની પરેશાની વધી છે. પૂર જેવી સ્થિતિના કારણે અનેક જગ્યાએ રહેલ શાકભાજી બગડી ગયા હતા, અને પુરતા પ્રમાણમાં શાકભાજીનો જથ્થો ન હોવાથી ભાવમાં વધારો થયો છે.

READ  48 કલાકમાં ગુજરાતના આ વિસ્તારોમાં તુટી પડશે વરસાદ, હવામાન વિભાગની આગાહી, જુઓ VIDEO

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: પાલનપુરની APMCમાં મગફળીના મહત્તમ ભાવ રહ્યા રૂ.6055, જાણો જુદા-જુદા પાકોના ભાવ


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  War of words escalates between Congress & BJP as Gujarat poll dates announced - Tv9

 

[yop_poll id=”1″]

 

FB Comments