બિન સચિવાલયની પરીક્ષામાં ગેરરીતિનો વિવાદ, જુઓ શું કહી રહ્યાં છે વિદ્યાર્થીઓ?

Vadodara: Reactions of candidates over alleged irregularities in Bin Sachivalay exam| TV9News

બિનસચિવાલયની પરીક્ષાનો વિવાદ વધી રહ્યો છે અને આ પરીક્ષાના સીસીટીવી કોંગ્રેસે જાહેર કર્યા હતા. આ સીસીટીવીમાં વિદ્યાર્થીઓ ચોરી કરતાં નજરે પડી રહ્યાં છે.  આ સિવાય ક્યાં સેન્ટરમાં ગેરરીતિ થઈ તે અંગે અધ્યક્ષને પણ કોઈ જાણકારી ન હોવાથી સરકારે આ અંગે માહિતી માગી છે. રાજ્ય સરકાર પર અધ્યક્ષથી નારાજ હોય તેવા અહેવાલ પ્રાપ્ત થઈ રહ્યાં છે તો આ મુદો હવે રાજકીય પણ બની ગયો છે. જુઓ વિદ્યાર્થીઓ શું કહી રહ્યાં છે?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  NCPના નેતા શંકરસિંહ વાઘેલાનું મોટું નિવેદન, જુઓ VIDEO

આ પણ વાંચો :   જગતના તાતની આંખમાં આંસુઃ ભાવનગરમાં ડુંગળીના પાકમાં નુકસાન થતા ખેડૂતોને રડવાનો આવ્યો વખત

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments