વડોદરામાં મેઘતાંડવ: 14 કલાકમાં 18 ઈંચ મુશળધાર વરસાદ, જુઓ VIDEO

વડોદરામાં સતત મેધરાજાઓ તોફાની બેટિંગ કરી છે. સમગ્ર શહેર વડોદાર શહેર થયું જળબંબાકાર થઈ ગયું છે. વડોદરામાં સવારના 6 વાગ્યાછથી 8 વાગ્યા સુધીમાં 18 ઈંચ વરસાદ ખાબકી ચુક્યો છે. સતત ભારે વરસાદના કારણે શહેરના મુખ્ય માર્ગોનો પણ પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. ઠેર-ઠેર પાણી ભરાવાના કારણે વાહનો પણ પાણીમાં ડૂબી ગયા હતા.

READ  કેવી રીતે થાય છે ડેન્ગ્યુ અને જાણો તેનાથી બચવાના સરળ ઉપાય! જુઓ VIDEO

આ પણ વાંચો: VIDEO: અમદાવાદમાં અનરાધાર વરસાદ, ઠેર-ઠેર ટ્રાફિક જામ

લાંબો ટ્રાફિકજામ હોવાના કારણે રસ્તા પરથી પસાર થચા વાહન ચાલકોને પણ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. શહેરની મુખ્ય બજારોમાં પણ પાણી ભરાઈ ગયા છે. એમ.જી રોડ, માંડવી-ગેંડીગેટ રોડમાં પણ પાણી ભરાઈ ગયા છે. અલકાપુરીને જોડતુ રેલવે નાળુ પાણીમાં ગરકાવ થઈ ગયો છે. શહેરના દુકાનો, મોલ અને ઘરમાં પાણી ઘુસી ગયા હતા.

READ  મહિસાગર જિલ્લામાં વહેલી સવારથી વરસાદી માહોલ, જુઓ VIDEO

[yop_poll id=”1″]

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

FB Comments