સેનાના નિવૃત કર્મચારી પર મહિલાએ લગાવ્યો છેડતીનો આરોપ, સૈનિકે આરોપને નકારી જાહેર કર્યા CCTV ફૂટેજ

પૂર્વ સૈનિક દિનેશ પ્રસાદેની પેથોલોજી લેબમાં કામ કરતી મહિલાએ તેમના પર છેડતીનો આરોપ લગાવ્યો. ત્યારબાદ મહિલાના પતિએ સેનાના નિવૃત કર્મીને માર માર્યો હતો અને લેબમાં તોડફોડ કરી હતી. 

વડોદરાના માણેજા વિસ્તારમાં સેનાના નિવૃત કર્મચારી પર છેડતીનો આરોપ લાગ્યો છે. પૂર્વ સૈનિક દિનેશ પ્રસાદેની પેથોલોજી લેબમાં કામ કરતી મહિલાએ આ આરોપ લગાવ્યો છે. ત્યારબાદ  મહિલાના પતિએ સેનાના નિવૃત કર્મીને માર માર્યો હતો સાથે જ પેથોલોજી લેબમાં પણ મહિલાના પતિએ તોડફોડ કરી હતી.

 

READ  Naliya Gangrape case : BJP apologises for showing photo of rape victim - Tv9 Gujarati

ત્યારે બીજી તરફ પૂર્વ સૈનિક દિનેશપ્રસાદે મહિલાના આરોપોને નકારી CCTV ફૂટેજ જાહેર કર્યા છે. આ CCTVમાં મહિલા પોતાના બોયફ્રેન્ડ સાથે રંગરેલીયા મનાવતી દેખાય છે. CCTV ફૂટેજમાં પેથોલોજી લેબમાં તોડફોડ કરતા દ્રશ્યો પણ જોવા મળે છે.

Ahmedabad: Case of slab collapse in Nikol pumping station; Company owner among 3 arrested

FB Comments