વડોદરા: SRP જવાને ગળેફાંસો ખાઈ કરી આત્મહત્યા

Vadodara: SRP javan commits suicide over frequent transfers Vadodara: SRP Javan e galefanso khai kari aatmahatya

વડોદારમાં SRP જવાને ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી છે. SRP ગ્રુપ-9માં ફરજ બજાવતા જવાને સતત બદલીથી કંટાળીને આત્મહત્યા કરી છે. SRP જવાને સ્થાયી નોકરીની માગ કરી હતી. જવાનની દર 2-3 મહિને બદલી કરી દેવામાં આવતી હતી, તેથી કંટાળીને આ અંતિમ પગલુ ભર્યુ.

 

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  અમદાવાદમાં હોસ્પિટલ ન ખોલનારા તબીબો સામે કાર્યવાહી, મનપાએ 228 હોસ્પિટલ અને ક્લિનિક સંચાલકોને નોટિસ ફટકારી


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments