વડોદરામાં ACBએ છટકું ગોઠવી મહિલા અધિકારીની કરી ધરપકડ, જુઓ VIDEO

વડોદરાના વાઘોડીયા તાલુકામાં ટીડીઓ લાંચના કેસમાં ઝડપાયા છે. કે.ટી.પંચાલ નામની મહિલા અધિકારી લાંચ કેસમાં ઝડપાઈ છે. બિલ પાસ કરવા માટે મહિલા અધિકારીએ કોન્ટ્રાક્ટર પાસે રૂ.24,000ની લાંચ માગી હતી. જો કે ACBએ છટકું ગોઠવી મહિલા અધિકારીને ઝડપી પાડી હતી.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  આણંદ: કૃષિ સહાયની રકમમાં કૌભાંડનો કેસ, 3 અધિકારીઓને કર્યા સસ્પેન્ડ

આ પણ વાંચો: ત્રિશૂળિયા ઘાટ પર અકસ્માતના કેસમાં થયો ચોંકાવનારો ખુલાસો! જુઓ VIDEO

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

FB Comments