વડોદરા: વેરા નહીં ભરનારા વેપારીઓ સામે કોર્પોરેશનની લાલ આંખ! 5 દુકાનો સામે કાર્યવાહી કરી કરાઈ સીલ

Vadodara VMC seals shops for not paying tax

વડોદરામાં વેરા નહીં ભરનારા વેપારીઓ સામે કોર્પોરેશને લાલ આંખ કરી છે. દુકાનદારોના વેરા ભરવાના બાકી હતા તેથી સિલીંગની કાર્યવાહી કરવામાં આવી. વહીવટી વોર્ડ-8ની રેવન્યુ વિભાગે આ કામગીરી આદરી. 5 દુકાનો સામે કાર્યવાહી કરી સીલ કરાઈ. અગાઉ પણ નોટિસ આપી કાર્યવાહી કરી હતી. 5 વર્ષથી વેરા ન ભરાતા કાર્યવાહી થઈ રહી છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

READ  SVP હોસ્પિટલના 4 ઓપરેશન થિયેટર પાણી પડતુ હોવાને કારણે કરાયા બંધ, જુઓ VIDEO

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: પિશાચી પિતાએ પિતા-પુત્રીના સંબંધને લગાડ્યો કલંક! સગી દીકરીને પીંખતો રહ્યો બાપ!

FB Comments