ટ્રાફિકના કડક નિયમોમાં રાજ્ય સરકારે રાહત આપી છે, ત્યારે વડોદરાવાસીઓ નવા નિયમો અંગે શું માને છે, જુઓ VIDEO

કેન્દ્ર સરકારે મોટર વ્હિલ એ્કટમાં સુધારો કરીને ટ્રાફિકના નિયમોમાં ફેરફાર કર્યો હતો. અને ટ્રાફિક નિયમ તોડવા પર ભરખમ દંડ વસૂલાતની જોગવાઈ લાદી હતી. જે બાદ ગુજરાતભરમાં ટ્રાફિક દંડને લઈ વિરોધ શરૂ થયો છે. ત્યારે ગુજરાત સરકાર આ વિરોધના પગલે નિયમોમાં ફેરફાર કરી રહી છે. સરકારે 50 જેટલી કલમોમાં ફેરફાર કરીને દંડની રકમમાં ઘટાડો કર્યો છે. ટ્રાફિકના કેન્દ્ર સરકારના કડક નિયમો સામે તો રાજ્ય સરકારે રાહત આપી છે. જો કે વર્તમાન દંડ કરતા દંડની રકમ વધી ગઈ છે, ત્યારે વડોદરાના યુવાનો નવા ટ્રાફિક નિયમો અંગે શું માને છે તે જોઇએ.

READ  PM આવાસ યોજનામાં ઘર અપાવવાના બહાને પરિવાર સાથે 4 લાખની છેતરપિંડી

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: ગુજરાતની જુદી-જુદી APMCમાં અનાજના ભાવ શું રહ્યા, જાણો એક ક્લિક પર

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  ગુજરાતમાં 12 જૂને મોડી સાંજે ત્રાટકી શકે છે વાવાઝોડું, 100 કિમીની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા

 

FB Comments