કોરોનાના સંકટ વચ્ચે વડોદરાથી આવ્યા સારા સમાચાર, વધુ એક દર્દી થયો સ્વસ્થ

coronavirus-india-issued-additional-travel-advisory-ban-on-tourists-from-european-country European desh na pravasi par pratibandh

કોરોના વાઈરસના સંકટ વચ્ચે સારા સમાચાર ગુજરાતમાંથી આવ્યા છે. કોરોના વાઈરસના લીધે લોકોના મોત થઈ રહ્યાં છે ત્યારે ગુજરાતમાં વધુ એક દર્દીના સાજા થવાથી તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે.  વડોદરામાં કોરોના વાઈરસથી સંક્રમિત વધુ એક દર્દી સાજો થઈ ગયો છે. આમ ગુજરાતમાં કોરોનાના કેર વચ્ચે આ એક રાહતના સમાચાર છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  આજનું રાશિફળ: આ રાશિના જાતકોને આજે કોઈ પણ જોખમી ૫ગલું મુશ્‍કેલીમાં મુકી શકે છે

આ પણ વાંચો :   જાણો દુનિયામાં કોરોના વાઈરસના લીધે કેટલા લોકોના મોત અને કેવી છે સ્થિતિ?

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments