ખેડાઃ વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયની પહેલ! પોર્નસાઈટ નહીં જોવા હરિભક્તોને લેવડાવાઈ પ્રતિજ્ઞા

Vadtal Swaminarayan disciples take pledge to not watch porn sites

ખેડાના વડતાલ સ્વામિનારાયણ મંદિરે એક પહેલ કરી છે. સતશ્રી સ્વામીએ યુવાનોને પ્રતિજ્ઞા લેવડાવી છે કે, તેઓ હવેથી પોર્નસાઈટ નહીં જુએ. સ્વામિનારાયણ મંદિરમાં યોજાયેલી 45મી રવિ સભામાં હરિભક્તોને આ પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી. પોર્ન વીડિયો નહીં જોવા અને પોર્ન સાઈટ ઓપન નહીં કરું તેવું પ્રતિજ્ઞા તમામ હરિભક્તો પાસે લેવડાવવામાં આવી.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

READ  Khodaldham Pran Pratishtha Mahotsav Day-4 : 1008 havan kund mahayagya organised - Tv9

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: બનાસકાંઠા: ટિકટોક પર પ્રતિબંધ! ઠાકોર સેનાએ ટિકટોક સામે બાયો ચડાવી ટિકટોક પર લગાવ્યો પ્રતિબંધ

FB Comments