વલસાડ: સતારાથી સુરત જતી ખાનગી બસમાં લાગી આગ, જુઓ VIDEO

સતારાથી સુરત જતી ખાનગી બસમાં આગ લાગી હતી. આ ઘટના વહેલી સવારે 3 કલાકે બની હતી. વિરાર વાયા સુરત રોડ પર આ બની ઘટના હતી, જેમાં મુસાફરોનો સામાન આગમાં બળીને ખાખ થઈ ગયો હતો. બસ સળગી હોવા છતા પણ આ દૂર્ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી અને બધા જ લોકો સલામત છે.

READ  VIDEO: અરબી સમુદ્રમાં મહા સ્વરૂપ ધારણ કરતું 'મહા' વાવાઝોડું, માછીમારો અને કાંઠાના લોકો માટે સૂચન

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: દેશના અર્થતંત્રને વેગ આપવા PM મોદી લઈ શકે છે મોટા નિર્ણય


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  શતાબ્દી ટ્રેનમાં અપાયેલા વાસી નાસ્તાથી 4 મહિલાઓને ફૂડ પોઇઝનિંગની અસર

 

[yop_poll id=”1″]

FB Comments