વલસાડમાં નદીઓ બની ગાંડીતૂર, જુઓ VIDEO

વલસાડ જિલ્લાના કપરાડા તાલુકામાં ધોધમાર વરસાદ વરસ્યો છે. જેને પગલે તમામ નદી-નાળા છલકાઈ ગયા છે. નદીઓ બે કાંઠે વહી રહી છે અને નીચાણવાળા સ્તર પર આવેલા કોઝવે ઉપર પાણી ફરી વળ્યા છે. જેને પગલે અનેક ગામોનો સંપર્ક કપાયો છે. કપરાડાના કરાચોડ નજીક આવેલી તુલસી નદીના દ્રશ્યો છે, જ્યાં માંડવા નજીક વારોલિ અને માંડવા રસ્તા પર આવેલા કોઝવે ઉપર પાણી ફરી વળ્યા. જેને પગલે વાહનચાલકો અને રાહદારીઓ મુશ્કેલીમાં મૂકાયા છે.

READ  વિરામ બાદ સુરત શહેરના કેટલાક વિસ્તારમાં ધીમીધારે વરસાદ શરૂ, જુઓ VIDEO

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: જૂનાગઢમાં ભારે વરસાદથી વિલિંગ્ડન ડેમ છલકાયો, જુઓ VIDEO


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  Saudi man ties knot with Russian girl as per Hindu ritual, Surat - Tv9 Gujarati

 

[yop_poll id=”1″]

 

FB Comments