દક્ષિણ ગુજરાતમાં બારેમેઘ ખાંઘા, ભારે વરસાદના પગલે ઠેર ઠેર પાણી ભરાયા છે

તો દક્ષિણ ગુજરાતમાં બારે મેઘ ખાંઘા થયા છે. અતિ ભારે વરસાદના પગલે ઠેર ઠેર પાણી ભરાયા છે. લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ભારે વરસાદે અનેક જગ્યાએ તારાજી સર્જી છે. સુરતના સિયાલાજ ગામનો બ્રિજ પાણીમાં ગરકાવ થયો છે. તો વલસાડના વાંકલ ગામમાં ભારે વરસાદના પગલે પૂલ ધરાશાયી થયો છે.

READ  આગામી 2 દિવસમાં રાજ્યભરમાં હળવો વરસાદ પડવાની શક્યતા

આ પણ વાંચોઃ VIDEO: શું તમને ખબર છે કે, વર્લ્ડ કપમાં પાકિસ્તાનીઓ ભારતની જીતના નારા લગાવી રહ્યા છે

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

તો વલસાડ પાસે નેશનલ હાઈવે 48 પણ પાણીમાં ગરકાવ થઈ ગયો છે. વલસાડના ધમડાચી ગામે ઝાડ ધરાશાયી થતા રોડ બંધ થઈ ગયો છે. તો અનેક વિસ્તારોમાં ઢીંચણસમા પાણી ભરાયા છે.

READ  વિદ્યાર્થિનીઓને લાગ્યો વીજ કરંટ, એકનું મોત બે ઘાયલ, જુઓ VIDEO

[yop_poll id=”1″]

 

FB Comments