વલસાડની ગુંદલાવ GIDCમાં ખાનગી કંપનીમાં લાગી આગ

 

વલસાડની ગુંદલાવ જીઆઇડીસીમાં ખાનગી કંપનીમાં આગ લાગી હતી. શક્તિ ટેક્ષ નામની કંપનીમાં ભિષણ આગ લાગતા ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી.

 

વલસાડની GIDCમાં એક ખાનગી કંપનીમાં કોઈ કારણસર આગ લાગી હતી. શક્તિ ટેક્ષ નામની કંપનીમાં ભિષણ આગ લાગતા ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી અને આગને કાબુમાં લીધી હતી. જો કે આ આગ લાગવાની ઘટનામાં કોઈને જાનહાનિ થઈ નહતી.

READ  વલસાડમાં નદીઓ બની ગાંડીતૂર, જુઓ VIDEO

 

આ પણ વાંચો: SPL: કચ્છ વોરિયર્સેની સામે 5 વિકેટે વિજય થતાં ઝાલાવાડ રોયલ્સ ફાઈનલમાં ટકરાશે સોરઠ લાયન્સ સામે

FB Comments