દારૂડિયા પોલીસકર્મીનું દંગલ! સ્થાનિકોને મારવાનો આક્ષેપ, જુઓ VIDEO

વાપી નજીક આવેલા નામધા ગામે પોલીસ અને સ્થાનિકો વચ્ચે ઘર્ષણ સર્જાયું. સ્થાનિકોને આક્ષેપ છે કે દારૂના નશામાં ચૂર એક પોલીસ કર્મીએ ગામના નિર્દોષ યુવાનોને બેહરેમીથી માર માર્યો. અહીં સ્થાનિકો દારૂડિયા પોલીસને સવાલ કરે છે કે તમે પોલીસ છો એટલે તમને દારૂ પીવાનો અધિકાર છે? તમે પોલીસ છો, તમને દંડો આપેલો છે એટલે કોઇ પણ નિર્દોષને મારવાનો તમને અધિકાર છે? સ્થાનિકોએ આ રકઝકનો વીડિયો પણ ઉતાર્યો છે જેમાં સાદા ડ્રેસમાં રહેલો એક વ્યક્તિ હાથમાં દંડો સાથે દેખાય છે અને તે દારૂના નશામાં હોય તેમ જણાય છે.

READ  Gujarat Fatafat : 25-04-2017 - Tv9 Gujarati

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: VIDEO: ખેડૂતો માટે સારા સમાચાર આવે તેવી શક્યતા! કેબિનેટમાં ખેડૂતોને થયેલા નુકસાન અંગેની કરાશે સમીક્ષા

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  વડોદરામાં વૃદ્ધે અગમ્ય કારણોસર સાતમાં માળેથી ઝંપલાવી કરી આત્મહત્યા

 

FB Comments