સલામત સવારી ST બસનું ટાયર રસ્તા વચ્ચે જ નીકળી ગયું, જુઓ VIDEO

વલસાડ જિલ્લામાં બિલીમોરાથી વલસાડ આવતી ST બસનું ટાયર નીકળી ગયું હતુ. બસનું ટાયર અચાનક નીકળી જતા મુસાફરો ગભરાઈ ગયા હતા. ઘટનામાં બસમાં સવાર તમામ મુસાફરોનો આબાદ બચાવ થયો છે. વલસાડના કાશ્મીરા નગર નજીક આ ઘટના બની હતી. આ ઘટના બાદ સલામત સવારી કરતા મુસાફરોના મનમા અનેક પ્રશ્નો ઉભા થયા છે.

READ  VIDEO: ગઢડાનું ગોપીનાથજી મંદિર ફરી આવ્યું વિવાદમાં, જાણો શું છે વિવાદ?

આ પણ વાંચો: સતત વરસાદથી ગુજરાતમાં લીલા દુકાળ જેવી સ્થિતિ, મગફળી અને કપાસના પાકને ભારે નુકસાન

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments