આ બૉલીવુડ ફિલ્મમાં પણ જોવા મળશે વાઘા બૉર્ડરની બીટિંગ રિટ્રીટ સેરેમની, આ એક્ટરે વાઘા બૉર્ડર પર કર્યું LIVE શૂટિંગ : જુઓ VIDEO

પ્રજાસત્તાક દિવસ પ્રસંગે વરુણ ધવને વાઘા બૉર્ડર પર ભારતીય જવાનો સાથે બીટિંગ રિટ્રીટમાં ભાગ લીધો.

આ સેરેમની દરમિયાન વરુણ ધવને દેશભક્તિના ગીતો પર પ્રસ્તુતિ આપી. હકીકતમાં વરુણ ધવન અહીં પોતાની અપકમિંગ ફિલ્મ એબીસીડી 3ના શૂટિંગના ભાગરૂપે અહીં પહોંચ્યો હતો.

વરુણ ધવન આગામી ફિલ્મ એબીસીડી 3માં વાઘા બૉર્ડરની બીટિંગ રિટ્રીટ દર્શાવવા માંગે છે. એટલા માટે તેણે શનિવારે પ્રજાસત્તાક દિવસ પ્રસંગે તેનું લાઇવ શૂટિંગ કર્યું.

READ  PM મોદીની નવી સરકારમાં આ કારણોથી અમિત શાહને કેન્દ્રમાં ગૃહ વિભાગ મળી શકે છે, ગુજરાત સાથે જોડાયેલું છે કનેક્શન

તમે પણ જુઓ વરુણ ધવનનું વાઘા બૉર્ડર પરની ધમાકેદાર પ્રસ્તુતિ :

[yop_poll id=835]

Oops, something went wrong.
FB Comments