મેઘરાજાના આગમન માટે રાજકોટ માર્કેટયાર્ડ ખાતે ‘વરૂણ યજ્ઞ’નું આયોજન, જુઓ VIDEO

રાજ્યમાં મેઘરાજાના આગમન માટે રાજકોટ માર્કેટયાર્ડ ખાતે વરૂણ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. વરસાદ પાછો ખેંચાતા માર્કેટયાર્ડ ખાતે વરૂણ દેવને રીઝવવા માટે આ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે પાકની વાવણી કર્યા પછી વરસાદ પાછો ખેંચાતા ખેડૂતોઓ પણ મોટી ચિંતામાં છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  Breaking News: ગુજરાતના સનદી અધિકારીને જમ્મુ કાશ્મીરના લેફ્ટનન્ટ ગર્વનરની કમાન

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

[yop_poll id=”1″]

FB Comments