VIDEO: ઓડિશાને હચમચાવનારા ફાની બાદ ગુજરાત પર “વાયુ”નું સંકટ, ગાંધીનગરમાંથી ઓડિશા સરકાર પાસે માગી મદદ

gujarat Government
gujarat Government

વાયુ વાવાઝોડુ ત્રાટકે તે પહેલા સરકાર સજ્જ બની છે. ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીએ કોઈ નુકસાન ન થાય તે માટે આગોતરી તકેદારી કરી છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં રાહત અને બચાવ કામગીરી માટે એનડીઆરએફની ટીમને રવાના કરવામાં આવી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  જામનગરમાં સેનાની ત્રણેય પાંખના જવાનો ખડેપગે, નીચાણવાળા 25 ગામોમાંથી 13 હજારથી વધુ લોકોનું કરાશે સ્થળાંતર

તો બીજી તરફ ગુજરાત સરકારે ઓરિસ્સા સરકાર પાસેથી પણ મદદની માગણી કરી છે. મહત્વનું છે કે હાલમાં જ ફાની ચક્રવાતના પગલે ઓરિસ્સાના પુરીમાં મુશ્કેલી સર્જાઈ હતી.

આ પણ વાંચોઃ ‘વાયુ’ વાવાઝોડાને લઈને સરકાર સજજ, માછીમારોની 255 બોટ પરત બોલાવાઈ જુઓ VIDEO


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  VIDEO: ગુજરાત તરફ "વાયુ" ગતિમાન થતાં સરકારમાં બેઠકોનો દોર શરૂ થઈ ગયો છે, શાળા પ્રવેશોત્સવ રદ થઈ શકે છે

 

એનડીઆરએફની ટીમ સાંજ સુધીમાં દરિયાકાંઠાના વિવિધ ગામમાં પહોંચીને લોકોને સલામત સ્થળે ખસેડવાની કામગીરી શરૂ કરશે.

FB Comments