રથયાત્રા 2020: જગન્નાથ મંદિર સમિતિ અને પોલીસ વચ્ચે તણાવ, મંદિર પ્રશાસન રથયાત્રા નિકાળવાના મુડમાં

Verbal clash erupted between Jagannath temple trust and police during meeting , Ahmedabad

જગન્નાથ મંદિર સમિતિ અને પોલીસ વચ્ચે તણાવની સ્થિતી છે. મંદિર પ્રશાસન રથયાત્રા નિકાળવાના મુડમાં છે. બંધ રૂમમાં મંદિર સમિતિ અને પોલીસ વચ્ચે બેઠક યોજાઈ છે. ઉલ્લેખનીય છે કે હાઈકોર્ટે રથયાત્રા નહીં નીકાળવાનો આદેશ આપ્યો છે. ગૃહપ્રધાનની મંદિરમાં ટ્રસ્ટીઓ સાથે પોલીસ અધિકારીઓ સાથે સતત બેઠક ચાલી રહી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  જાણો 80 કલાકમાં મહારાષ્ટ્રમાં એવું તો શું થયું કે ફડણવીસે આપવું પડ્યું રાજીનામું

હાઈકોર્ટના આદેશની અવમાનના ના થાય એ રીતે રથને મંદિરના પરિસર ની બહાર લઈ જઈ શકાય કે નહીં એ અંગે વિચાર થઈ રહ્યો છે. ત્યારે પહિંદવિધિ બાદ હજુ સુધી મંદિર કેમ્પસમાં રથ ફેરવવામાં ન આવતા રથને ખેંચનાર યુવાનો કંટાળી રથ પાસે બેસી ગયા છે. રથને કેમ્પસમાં ફેરવવા મંજૂરી મળવાની રાહ જોવાઈ રહી છે.

READ  GUJARAT 20-20 : 4-12-2015 - Tv9 Gujarati


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments