VIDEO : વિશ્વ હિન્દૂ પરિષદની ધર્મસભા શરૂ, અયોધ્યા ફેરવાયું પોલીસ છાવણીમાં

VHP Dharma Sabha
VHP Dharma Sabha

અયોધ્યામાં વિશ્વ હિન્દૂ પરિષદની ધર્મસભા શરૂ થઇ ગઈ છે. આ સભા માં VHP, RSS સહિત સંગઠનોના 50 તો 60 લોકો સંબોધન કરશે,

રવિવાર (25 નવેમ્બર 2018) સવારે 11 વાગ્યાથી સાંજે 4 વાગ્યા સુધી આ સભાનું આયોજન કરાયું છે, અયોધ્યાની દરેક ગલી શ્રીરામના નારાથી ગુંજી રહી છે.

આ પણ વાંચો :  કેમ 26 વર્ષ પછી અયોધ્યા પહોંચી શિવસેના ?  

READ  Summer Skin Care : Tips to protect your skin in the Summer - Tv9 Gujarati

[yop_poll id=31]

Tv9 ગુજરાતીનો WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરી, અમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ  WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.


Howdy modiનો જવાબ મોદીએ બંગાળી, ગુજરાતી,પંજાબી સહિતની ભાષામાં આપ્યો


FB Comments