વિકી કૌશલને આવનારી ફિલ્મમાં હીરોઈનને લઈને આ છે મોટી ચિંતા, જુઓ VIDEO

‘રાઝી’ ફિલ્મ ની આલીયા ભટ્ટ હોય કે ‘મનમર્ઝિંયાં’ ની તાપસી પન્નુ, કે પછી ‘સંજૂ’ ફિલ્મ હોય.  બૉલિવુડ ઐક્ટર વિકી કૌશલને તેના ચાર વર્ષના ફિલ્મી કરિયર માં હજી સુધી એક પણ ફિલ્મમાં હિરોઈન નથી મળી  ‘મસાન’ ફિલ્મ માં તો છેલ્લે હિરોઇન મરી ગઈ અને ઊરી’ ફિલ્મમાં તો હતી જ નહીં. એટલે કે “No happy ending for Vicky Kaushal…”  હાલમાં જ રિલીઝ થયેલો તેમનો એક વીડિયો એલ્બમ “પછતાઓંગે” માં હિરોઇન વિકીને મારી નાખે છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  રાજકારણ બાદ TWITTER પર થઈ ગઈ પ્રિયંકા ગાંધીની એન્ટ્રી, દર 1 સેકન્ડમાં જોડાઈ રહ્યાં છે લગભગ 6 FOLLOWERS

એક ઈવેન્ટ દરમિયાન મીડિયા સાથે વાત કરતા વિકી કૌશલ ખડ઼ખડ઼ાટ હંસી પડ્યા અને કહ્લુ કે હવે એ સૌપ્રથમ સ્ક્રિપ્ટ વાંચશે અને હિરોઇન મળે છે કે નહીં એ જોશે.  સાથે જ તેમને જણાવ્યુ કે હવે તેમની આવનારી ત્રીજી ફિલ્મમાં હિરોઇન સાથે તેમનું મિલન થવાનું છે.  તેમની આવનારી ફિલ્મો છે “ઉધમ સિંહ” જે એક બાયોપિક છે અને હોરર ફિલ્મ “ભૂત પાર્ટ વન: દ હૉન્ટેડ શિપ”

READ  મોદી સરકારનો વધુ એક માસ્ટર સ્ટ્રોક 13 પોઇન્ટ રોસ્ટરને નામંજૂર કર્યું, SC/ST/OBCના પક્ષમાં સરકારનો મહત્વ પૂર્ણ નિર્ણય

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

 

 

FB Comments