તમે ક્યારેય નહીં જોયા હોય તેવા વીજળીના ભયાનક દ્રશ્યો, જુઓ VIDEO

અમદાવાદમાં સવારથી ગાજવીજ અને વીજળીના કડાકા સાથે મુશળધાર વરસાદ વરસ્યો, ત્યારે શહેરના સાઉથ બોપલ વિસ્તારમાં વીજળી પડી હોવાનો વીડિયો સામે આવ્યો છે. બિલ્ડિંગ પર વીજળી પડતો વીડિયો સામે આવ્યો છે. વીડિયોમાં વીજળીના ભયાનક દ્રશ્યો જોવા મળી રહ્યાં છે. બીજી તરફ લોકોમાં પણ વીજળીથી ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

READ  Ahmedabad: Here comes the Kankaria Carnival 2015 - Tv9 Gujarati

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ પણ વાંચો: નર્મદા નદીનું જળસ્તર વધતા શહેરમાં ઘૂસ્યા પાણી, શહેરમાં ફરતી થઈ બોટ, જુઓ VIDEO


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

FB Comments