VIDEO: શું તમને ખબર છે કે, વર્લ્ડ કપમાં પાકિસ્તાનીઓ ભારતની જીતના નારા લગાવી રહ્યા છે

વર્લ્ડ કપ 2019માં પાકિસ્તાની ફેન્સની પલટૂગીરી જોવા મળી છે. ભારત અને ઈંગ્લેન્ડની મેચમાં ભારત જીતે એ માટે નારા લાગી રહ્યા છે. આ નારા ભારતના ફેન્સ નહીં પણ પાકિસ્તાનીઓ લગાવી રહ્યા છે. સેમિફાઈનલમાં પાકિસ્તાનની ટીમને પહોંચવા માટે ઈંગ્લેન્ડની ભારત સામે હાર જરૂરી છે. ઈંગ્લેન્ડને સેમીમાં પહોંચવા આગામી બંને મેચ જીતવા જરૂરી છે. તો બીજી તરફ ભારતને 3માંથી માત્ર 1 મેચમાં જીતથી સેમી ફાઈનલમાં પ્રવેશ થઈ જશે. પરંતુ જેને લઈને પાકિસ્તાનમાં પણ લોકો એવી દુઆ કરી રહ્યા છે કે, ઈંગ્લેન્ડ-ભારતની મેચ ઈન્ડીયા જીતવી જોઈએ. જુઓ આ વીડિયો

READ  વિશ્વકપમાં ઈંગ્લેન્ડની સામે ભારતીય ક્રિકેટ ટીમ ભગવા રંગની જર્સી સાથે ઉતરશે, લોકોએ ટ્વિટર આપી આવી પ્રતિક્રિયા

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

[yop_poll id=”1″]

FB Comments