VIDEO: જેઠાલાલે દયા માટે ‘યાદ આ રહા હૈ તેરા પ્યાર’ ગીત પર કર્યું પરફોર્મન્સ

જેઠાલાલ કદાચ દયા વિશે ઘણી વાતો ન કરે, પરંતુ તે તેની પત્નીને ખૂબ જ યાદ કરે છે. તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના એપિસોડમાં જેઠાલાલને કાર્યક્રમના બહાને ગોકુલધામના લોકોમાં પોતાને વ્યક્ત કરવાની તક મળી. જેઠાલાલ મિથુનાદાની જેમ ‘યાદ આ રહા હૈ તેરા પ્યાર’ ગીત પર ડાન્સ રજૂ કરશે. જેઠાલાલની ભૂમિકા ભજવતા દિલીપ જોશી કહે છે, “આ ગીત મારું પ્રિય ગીત છે. આ ગીત પર પરફોર્મન્સ કરવામાં મને આનંદ થયો. દયા ઘણા સમયથી આપણા બધાથી દૂર છે અને મારો અભિનય તેમની યાદમાં છે.” દયાને માત્ર જેઠાલાલ જ નહીં પરંતુ સમગ્ર ગોકુલધામ સોસાયટી અને ખાસ કરીને મહિલા મંડળ યાદ કરી રહ્યું છે.

READ  મુકેશ અંબાણીએ મિલિંદ દેવડાને કર્યો સપોર્ટ તો તેમના પુત્ર અનંત અંબાણી વડાપ્રધાન મોદીની રેલીમાં જોડાયા

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના ફેન્સ માટે ખુશખબરી, શોમાં ઝડપી જ પરત ફરશે 'દયાબેન'

આ પણ વાંચો: રાજકોટમાં દેશી દારૂના અડ્ડાઓ પર દરોડા, જુઓ LIVE VIDEO

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

FB Comments