2 વર્ષની બાળકીનો લતા મંગેશકરનું ગીત ગાતો વીડિયો વાઈરલ, લોકોએ કર્યા વખાણ

Video of a little girl singing Lata ji’s ‘Lag Ja Gale’ is taking the internet by storm

લગ જા ગલે કી….આ ગીત તમે પણ જિંદગીમાં સાંભળ્યું હશે. આ ગીત ગાતા એક બાળકીનો વીડિયો વાઈરલ થયો છે. બાળકી પોતાની કાલીઘેલી ભાષામાં આ ગીતને ગાઈ રહી છે અને તેના પર ફીદા સોશિયલ મીડિયા થઈ ગયું છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો :   રાજ્યસભામાં SPG બિલ થયું રજૂ, ગૃહમંત્રી અમિત શાહના ગાંધી પરિવાર પર આકરા પ્રહારો

ઈન્ટરનેટમાં આ બાળકોની વીડિયો ભારે વાઈરલ થઈ રહ્યો છે. બાળકીએ આ ગીતને ખૂબ ક્યુટ રીતે ગાઈ રહી છે. આ ગીત જૂનું છે અને સોશિયલ મીડિયામાં તેની ચર્ચા થઈ રહી છે. લોકો બાળકીનો અવાજ પસંદ કરી રહ્યાં છે અને વીડિયો શેર કરી રહ્યાં છે.

READ  આ બેંકના ગ્રાહક હોય તો જલ્દી કરાવી લો KYC અપડેટ નહીં તો ખાતું થઈ જશે ફ્રીઝ

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments