દારૂની હેરાફેરી કરતા શખ્સની પોલીસે જાહેરમાં કરી ધોલાઈ, જુઓ વીડિયો

Video of a police officer beating a man detained with foreign liquor, goes viral

Video of a police officer beating a man detained with foreign liquor, goes viral

બનાસકાંઠામાં જાહેરમાં દંડાવાળી થઈ હોવાનો વીડિયો વાઈરલ થયો છે. વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે પોલીસકર્મી દારૂના વાહન સાથે ઝડપાયેલા શખ્સની ધોલાઈ કરી રહ્યાં છે. કહેવાઈ રહ્યું છે કે દારૂના વાહન સાથે પકડાયેલી વ્યક્તિ અન્ય લોકોના નામ બોલે કે જેઓ દારૂની હેરાફેરીમાં સંડોવાયેલા હોય, તેના માટે પોલીસકર્મી જાહેરમાં મારી રહ્યાં છે. શખ્સના પગે હથકડી પહેરાવીને જાહેરમાં મારવાની ઘટના સામે આવી આવી છે. થરાદ નજીક દારૂના વાહન સાથે શખ્સ પકડાયો છે.

આ પણ વાંચો: ચિકિત્સા ચમત્કાર: રિમોટથી ચાલતો ટેલિરોબોટ કરશે દૂર ગામડામાં રહેતાં દર્દીઓની સર્જરી

જુઓ વીડિયો:

[yop_poll id=134]

Tv9 ગુજરાતીનો WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરી, અમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ  WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

Top News Headlines From Ahmedabad : 25-06-2019 | Tv9GujaratiNews

FB Comments

TV9 Web Desk3

Read Previous

હવે પાન કાર્ડ માટે નહિ જોવી પડે લાંબી રાહ !

Read Next

સોના-ચાંદી નહિ પણ આ ખાસ દોરાથી બન્યો છે પ્રિયંકા ચોપરાનો આ લાલ લહેંઘો !

WhatsApp પર સમાચાર