Delhi Violence: જુઓ VIDEOમાં કે કેવી રીતે થઈ હતી દિલ્હી હિંસાની શરૂઆત?

Video Of Delhi Violence chronology jano delhi hinsa ne laine tamam vigat

દિલ્હી હિંસાને લઈને દેશભરમાં ચર્ચાઓ ચાલી રહી છે.  દિલ્હી હિંસામાં 903 લોકોની ધરપકડ કરવામાં આવી છે અને 205 લોકોની સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જેમની પાસે બંદૂક હતી કે તમંચા હતા તેમની સામે આર્મ્સ એક્ટ હેઠળ ફરિયાદ નોંધવામાં આવી છે.  અમે જણાવીશું કે કેવી રીતે દિલ્હી હિંસાની શરૂઆત થઈ અને પછી આખું દિલ્હી સળગી ઉઠ્યું. તેમાં ઘણાં નેતાઓના વિવાદાસ્પદ નિવેદનનો પણ સમાવેશ થાય છે.  જો કે બાદમાં દિલ્હીની ઘટનામાં પોલીસે કાર્યવાહી કરી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  Tv9 Exclsuive: બોટાદ પાસે રાંધણ ગેસના સિલિન્ડર ભરેલા ટ્રકમાં બ્લાસ્ટ, જુઓ LIVE VIDEO

આ પણ વાંચો :  પીવાનું પાણી ભરવા માટે વિદ્યાર્થીઓ સ્કૂલ છોડવા મજબૂર, જુઓ VIDEO


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments