દારૂ પીધા બાદ ડ્રાઈવિંગઃ છોટાઉદેપુરમાં ST બસના ડ્રાઈવર અને કંડક્ટર નશાની હાલતમાં હોવાનો મુસાફરોએ કર્યો આક્ષેપ

જે એસટી માટે સરકાર સૂત્ર વાપરે છે કે સલામત સવારી, એસટી અમારી,,તેજ એસટીમાં લોકોની સુરક્ષાનો કોઈ ભરોસો નથી. તેનો આ મોટો પુરાવો છોટાઉદેપુરમાં સામે આવ્યો છે. રાજ્યમાં દારૂબંધીને લઈ વિવાદ ચાલી રહ્યો છે. તેવામાં છોટાઉદેપુરમાં એસટી બસના ડ્રાઈવર-કંડક્ટર નશામાં ધૂત જોવા મળ્યા. નશામાં હોશ ખોઇ ચુકેલો ડ્રાઇવર બડાઇ હાંકી રહ્યો છે કે તેમને તો ક્લેકટર પણ નથી બોલતા.

READ  VIDEO: ગુજરાતમાં ‘મહા’ વાવાઝોડાને પગલે તમામ એજન્સી સહિત NDRFની 15 ટીમ પણ એલર્ટ પર

આ પણ વાંચોઃ ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગની ભારત મુલાકાત પહેલા કાશ્મીર મુદ્દે મારી પલટી

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

તો બીજું કોઇ શું બગાડી લેવાનું. એસ.ટી બસનો ડ્રાઈવર નશામાં એટલો ચકચૂર હતો કે તેણે વડોદરાના રસ્તાનું પણ ભાન ન રહ્યું. ડ્રાઈવરે વડોદરાને બદલે રાજપીપળા તરફ બસ હંકારી મૂકી. જેને પગલે મુસાફરોએ હોબાળો મચાવ્યો. સાંજે છ વાગ્યે છોટાઉદેપુરથી ઉપડે છે. જેમાં છોટાઉદેપુર કલેક્ટર કચેરીના કર્મચારીઓ જ મુસાફરી કરતા હોય છે. મુસાફરોનો આક્ષેપ છે કે- ડ્રાઈવર અને કંડક્ટર દારૂના નશામાં ચકચૂર રહે છે. અને તેમની સાથે અશોભનીય વર્તન કરે છે. મુસાફરોએ રસ્તામાં તેમની સાથે શું થયું તે પણ કહી સંભળાવ્યું.

READ  VIDEO: વીજ કરંટ લાગવાથી 1 યુવકનું મોત, ગણપતિ ધ્વજની દંડી વીજવાયરને સ્પર્સ થતા લાગ્યો કરંટ


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments