મહાકાલની નગરીમાં મેઘતાંડવ, તણાઇ રહ્યા છે માણસો, જુઓ VIDEO

મહાકાલની નગરી ઉજ્જૈનમાં આવ્યું છે પૂર. ઉજ્જૈનમાં ભારે વરસાદના પગલે રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે. રસ્તાઓ પર જાણે કે નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો હાલ મહાકાલની આ નગરીમાં જોવા મળી રહ્યા છે. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે પાણીનું વહેણ કેટલુ તેજ છે અને આ વહેણમાં માણસો પણ તણાઇ રહ્યા છે. બાઇક સહિતના વાહનો પણ આ વહેણમાં તણાઇ રહ્યા છે. લોકો તણાઇને આવતા લોકોને બચાવવાની કોશિષ કરી રહ્યા છે. જો કે તેજ વહેણમાં લોકોને પણ પરેશાની થઇ રહી છે.

READ  અમદાવાદઃ કનુ કલસરિયાને રાજ્યસભામાં મોકલવાની માગ બની તેજ

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: પાકિસ્તાનની નાપાક ઈરાદાઓ થયા જાહેર, POKમાં ફરી રહ્યા છે આતંકીઓ, કાશ્મીરને લઈને આપી ચેતવણી

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  આજનું રાશિફળ: આ રાશિના જાતકોએ આજે નવા કામની શરૂઆત ન કરવી

 

[yop_poll id=”1″]

FB Comments