દારૂ વહન કરતી મહિલાઓ પાસે હપ્તો વસુલ કરતા RPF પોલીસના જવાનનો VIDEO થયો વાયરલ

સુરતમાં દારૂ વહન કરતી મહિલાઓ પાસેથી RPF પોલીસ જવાનનો હપ્તા વસૂલ કરતો VIDEO વાયરલ થયો છે. VIDEOમાં જોઈ શકાય છે માથે દારૂનું પોટલું મૂકી ભાગતી મહિલાઓ પાસે RPF પોલીસ જવાન હપ્તા લેતો દેખાય છે. ત્યારે RPF પોલીસનો દારૂ પકડવાને બદલે રૂપિયા લેતો વીડિયો હાલ ચર્ચામાં આવ્યો છે.

આ પણ વાંચો: વડોદરાઃ પાણીપુરીના વિક્રેતાઓ પર આરોગ્ય વિભાગની તવાઈ, આરોગ્ય વિભાગે અખાદ્ય જથ્થાનો કર્યો નાશ, જુઓ VIDEO

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

શું તમને TV9 Gujaratiના Youtube વીડિયોના નોટિફિકેશન મળે છે કે નહીં?

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments

TV9 Webdesk11

Read Previous

વડોદરાઃ પાણીપુરીના વિક્રેતાઓ પર આરોગ્ય વિભાગની તવાઈ, આરોગ્ય વિભાગે અખાદ્ય જથ્થાનો કર્યો નાશ, જુઓ VIDEO

Read Next

સરકારી મોબાઈલ અને કોમ્પ્યુટર પર સોશિયલ મીડિયાના ઉપયોગ કરવા પર લાગ્યો પ્રતિબંધ, સરકારે તમામ સરકારી અધિકારીઓ માટે બહાર પાડ્યો પરિપત્ર

WhatsApp પર સમાચાર