VIDEO: નર્મદાના રાજપીપળામાં બે આખલાઓની લડાઈમાં વાહનોને પહોંચ્યું નુકસાન

Video shows Bulls fighting in the middle of the road, Narmada

નર્મદાના રાજપીપળામાં બે આખલાઓ બાખડ્યાની ઘટના સામે આવી છે. સોશિયલ મીડિયામાં આ વીડિયો શેર થઈ રહ્યો છે. સ્ટેશન રોડ પર આ બંને આખલાઓ બાખડતા નાસભાગ મચી હતી. લોકો પણ પોતાને બચાવવા સુરક્ષીત જગ્યાએ દોડ્યા હતા. બંને આખલાઓની લડાઈમાં લોકોના વાહનને પણ નુકસાન પહોંચ્યું હતું. તો રહેણાક વિસ્તારમાં લોકોને પણ નુકસાન પહોંચી શકે તેમ હતું. કેટલાક લોકોએ પાણીના છંટકાવથી આખલાઓને બાખડતા રોકવાની કોશિશ કરી હતી.

READ  નારેશ્વરમાં નર્મદા નદીમાં ન્હાવા પડેલા ભરૂચના 3 યુવાનો ડૂબ્યા

આ પણ વાંચોઃ પાકિસ્તાનની ક્રિકેટ ટીમનો પૂર્વ કેપ્ટન અને ઓલરાઉન્ડર શાહીદ આફ્રિદીએ PM મોદી પર કરી ટિપ્પણી

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments