Video : પોલીસે સેનાના જવાનની કાર રોકી અને પછી થયું કંઈક આવું, બનાસકાંઠા

Banaskantha police and army jawan fighting on road

Banaskantha police and army jawan fighting on road

વાત છે બનાસકાંઠાના દિયોદરની જ્યાં સેનાના જવાનની કારના કાચ પર કાળી ફિલ્મ લગાવેલી હોવાથી ટ્રાફિક પોલીસે કાર્યવાહી કરી. ત્યારબાદ તેમની વચ્ચે ઘર્ષણ થયું અને નાની બાબતે મોટું સ્વરૂપ ધારણ કરી લીધું.

સેનાના જવાન પર પહેલા હાથાપાઈ કરવાનો આરોપ લાગ્યો છે અને ત્યારબાદ પોલીસે પણ હાથાપાઈ કરી. સેનાના જવાન વિરૂદ્ધ કાયદાકીય કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સેનાના આ જવાનનું પોસ્ટિંગ હાલ ઉધમપુર ખાતે છે તેવું માલૂમ પડી રહ્યું છે.
[yop_poll id=92]

Tv9 ગુજરાતીનો WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરી, અમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ  WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

Gujarat: This youth saved lives of many students during Surat fire incident- Tv9

FB Comments

TV9 Web Desk1

Read Previous

iPhone યૂઝર્સ હવે નહીં કરી શકે WhatsApp sticker ઍપ્સનો ઉપયોગ! જાણો શું છે કારણ!

Read Next

હવેથી ભીનો અને સૂકો કચરો અલગ રાખશો તો જ સફાઈ કામદાર લઈ જશે તમારા ઘરેથી કચરો!

WhatsApp chat