ભારતના રૂપિયા લઈને ભાગી જનારો વિજય માલ્યા લંડનમાં ભારત-ઓસ્ટ્રેલિયાનો મેચ જોવા પહોંચ્યો અને પછી કહ્યું આવુ કંઈક

vijay_mallya_photo_ht_1552577607
vijay_mallya_photo_ht_1552577607

ભાગેડું વિજય માલ્યા (vijay mallya) 9 જૂનના દિવસે ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચેનો મેચ જોવા લંડનના ઓવલ મેદાનમાં પહોંચ્યો હતો. અને મીડિયા સાથે વાત કરતા કહ્યું કે હું માત્ર મેચ જોવા આવ્યો છું. મહત્વનું છે કે માલ્યા દેશની બેંકોના નાણાં લઈને ભાગી ગયો છે. ત્યારે થોડા દિવસ અગાઉ લંડનની કોર્ટ દ્વારા માલ્યાને ફટકાર પણ પડી હતી. પ્રત્યાર્પણ વિરુદ્ધ માલ્યાએ કોર્ટમાં અરજી કરી હતી. જેને કોર્ટ દ્વારા નામંજૂર કરાઈ હતી.

READ  મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરેની સરકારઃ શું રાજ ઠાકરેની પાર્ટી MNSએ પોતાના પિતરાઈ ભાઈને સમર્થન આપ્યું કે નહીં?

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ પણ વાંચોઃ જો તમારો એન્ડ્રોઈડ ફોન ખોવાઈ જાય તો તરત જ કરો આ કામ, ફોનનું લોકેશન ખબર પડી જશે પળવારમાં

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

9 હજાર કરોડ રૂપિયાથી વધુના ગોટાળા અને મની લોન્ડ્રિંગના મામલામાં માલ્યાના પ્રત્યાર્પણ માટે ભારતની એજન્સીઓ લાંબા સમયથી પ્રયત્ન કરી રહી છે. PMLA કોર્ટે માલ્યાને ભાગેડુ પણ જાહેર કરી દીધો છે.

READ  જાણો દુનિયાના આ 10 ક્રિકેટર્સ વિશે જેઓ 2019 વલ્ડૅ કપ પછી વન-ડે ક્રિકેટમાંથી નિવૃતી જાહેર કરી શકે છે

Ahmedabad : Jain community, Uttar Bhartiya Vikas Parishad distributing food among needy and poor

FB Comments