VIDEO: ‘વાયુ’ વાવાઝોડાને લીધે એલર્ટ, દરિયા કિનારા નજીકના ગામડાને ખાલી કરવામાં આવી શકે

‘વાયુ’ વાવાઝોડું હવે ગુજરાતના દરિયાકાંઠાથી 700 કિલોમીટર દૂર છે. વાવાઝોડુ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાને ધમરોળશે. અંદાજે 100 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે. આ સમયે સંભવિત નુકસાનને રોકવા સરકાર સજજ બની છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

દરિયાકાંઠાના વિવિધ વિસ્તારોમાં NDRFની ટીમ પહોંચી ગઈ છે, ત્યારે વાવાઝોડાની અસર પહેલા દરિયામાં કરંટ જોવા મળી રહ્યો છે. દરિયામાં ઉંચા મોજા ઉછળવા લાગ્યા છે, તેથી દરિયામાં માછીમારી કરવા ગયેલી બોટ અને માછીમારોને પણ સલામતીના ભાગરૂપે પરત બોલાવી દેવામાં આવ્યા છે.

READ  ગુજરાતની જુદી-જુદી APMCમાં અનાજના ભાવ શું રહ્યા, જાણો એક ક્લિક પર


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

આ પણ વાંચો: વાયુ વાવાઝોડું ગુજરાતમાં ચોમાસું બગાડી શકે છે, વરસાદ પાછો ઠેલાવાની શક્યતાઓ

FB Comments