શું 2 હજાર રુપિયાની નોટ થવાની છે બંધ? સરકારે સંસદમાં આપ્યો આ જવાબ

2000-rupee-bank-note-lastest-news-anurag-thakur-says-no-need-to-worry-not-withdrawing-rs-2000-note

2000 રુપિયાની નોટ ભારતનું સૌથી મોટું ચલણ છે. પહેલાં 1000ની નોટ હતી અને તેને નોટબંધીમાં બંધ કરવામાં આવી અને નવી ચલણી નોટ તરીકે 2 હજાર રુપિયાની નોટ લાવવામાં આવી. આ નોટ બંધ થવાની સોશિયલ મીડિયામાં ભારે અફવાઓ ચાલી રહી છે. તો અમુક વખત લોકો કહે છે 2 હજારની નોટના બદલે 1 હજારની નોટ લાવવામાં આવી શકે છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

2000-rupee-bank-note-lastest-news-anurag-thakur-says-no-need-to-worry-not-withdrawing-rs-2000-note

આ પણ વાંચો :   અમિત શાહે NRC બિલ પર આપ્યો જવાબ, કોંગ્રેસ પાર્ટી પર ઉઠાવ્યા સવાલો

READ  સરકારી નોકરી: ગ્રેજ્યુએટ છો તો રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયામાં કરો આ પોસ્ટ માટે અરજી, જાણો વિગત

આ અફવાને લગતો એક પ્રશ્ન સંસદમાં પણ પૂછવામાં આવ્યો. સમાજવાદી પાર્ટીના સાંસદ વિશમ્મભર પ્રસાદે પૂછ્યું કે 2000ની નોટ લાવવાથી કાળાનાણામાં વધારો થયો છે? લોકોમાં એવી ધારણા છે કે 2000ની નોટને બદલવા માટે સરકાર ફરીથી 1000 રુપિયાની નોટ લાવી શકે છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  EMIને લઈ RBIનો મોટો નિર્ણય, રેપો રેટમાં ઘટાડાની કરી જાહેરાત

 

શું આપ્યો સરકારે જવાબ?

2000-rupee-bank-note-lastest-news-anurag-thakur-says-no-need-to-worry-not-withdrawing-rs-2000-note

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

સરકારે આ બાબતે જવાબ આપતા કહ્યું કે આ એક અફવા છે અને 2 હજારની નોટ બંધ થવાની નથી. વિત્ત અને કોર્પોરેટ વિભાગના મંત્રી અનુરાગ ઠાકુરે આ પ્રશ્નનો જવાબ સંસદમાં આપ્યો હતો. સરકારે તો જવાબ આપ્યો પણ આ પહેલાં આરબીઆઈએ પણ સર્કુલયર બહાર પાડીને જાણકારી આપી હતી કે 2 હજારની નોટ બંધ થવાની નથી. આમ કોઈ અફવાઓમાં આવવું નહીં.

READ  KYC માટે બેંકોમાં ધક્કા ખાવાથી મળશે છુટકારો, ઘરે બેસીને આ રીતે કરાવી શકશો

 

Oops, something went wrong.
FB Comments