VIDEO: ગાયિકા ચંદ્રા પરમારને મળી અનોખી તક! મનુ રબારીના સ્ટુડિયોમાં થશે ગીતનું રેકોર્ડિંગ

ગાયિકા ચંદ્રા પરમારને અનોખી તક મળી છે. ગીતકાર મનુ રબારીના ગીતમાં ચંદ્રા પરમારને ગાવાની તક મળશે. ચંદ્રા પરમાર માટે મનુ રબારી આલબમ લોન્ચ કરશે. મનુ રબારીના સ્ટુડિયોમાં આજે ગીતનું રેકોર્ડિંગ થશે. મનુ રબારીએ TV9ના સ્ટુડિયોમાં ખાતરી આપી હતી. પોતાના ગીતમાં ગાવાનો મોકો આપશે તેવી ખાતરી આપી હતી. ચંદ્રા પરમારનો વીડિયો વાયરલ થયો હતો. ચંદ્રા પરમારમાં દિવાળીબેન ભીલની ઝલક દેખાતી હોવાનો લોકોનો દાવો છે.

READ  Gujarat Election 2017 Special 'VOTE YATRA' reaches NAVSARI - Tv9 Gujarati

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: VIDEO: ખેડૂતો માટે સારા સમાચાર આવે તેવી શક્યતા! કેબિનેટમાં ખેડૂતોને થયેલા નુકસાન અંગેની કરાશે સમીક્ષા

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  Banaskantha : Food dept raids Dhanlakxmi oil Mill of Deesa, collects oil samples - Tv9 Gujarati

 

FB Comments