Video: જામનગરમાં કોંગ્રેસના નગરસેવિકાની દબંગાઇ

જામનગર મહાનગરપાલિકાના મહિલા કોર્પોરેટર એટલી હદે ઉગ્ર બન્યા કે અધિકારીને ઉભું થવું પણ ભારે પડી ગયું. માહિતી અધિકાર અંતર્ગત માહિતી નહીં આપતા એસ્ટેટ શાખાના અધિકારી સામે કોંગ્રેસના નગરસેવિકાએ અધિકારીને ઉધડા લીધા હતા. છેલ્લા ત્રણ મહિનાથી માહિતી ન મળતાં મહિલાએ ટેબલ પરથી ફાઈલો ફેંકી અને અધિકારી સાથે બોલચાલી કરી હતી.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

READ  દાદરા નગરહવેલી: કામદારોએ પોલીસ પર કર્યો પથ્થરમારો, 70થી વધુ લોકોની અટકાયત

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: Video: અયોધ્યા રામ મંદિર પર સુપ્રીમ કોર્ટનો મહત્વનો નિર્ણય

જાહેરાતના હોર્ડિંગ્સને લઈને મહિલા કોર્પોરેટર દ્વારા રજૂઆત કરવામાં આવી હતી અને 3 માસ જેટલો સમય થવા છતા પણ આ અંગેનો ઉકેલ ન આવતા આ પ્રકારે વર્તન કરવામાં આવ્યું.

READ  MLA પુત્રનું ધડાધડ ફાયરિંગ! MLA પદ્યુમનસિંહના પુત્રનો ફાયરિંગ કરતો VIRAL VIDEO


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

[yop_poll id=”1″]

 

FB Comments