હપ્તાખોર પોલીસકર્મીનો વીડિયો વાયરલ, બૂટલેગર પાસે દારૂના સ્ટેન્ડ આપ્યાની વાત કરતો પોલીસકર્મી, જુઓ VIDEO

Viral video: Cop confesses of taking Hafta (extortion money) from bootleggers in Amreli

દારૂના અડ્ડા પર દરોડા પાડતી પોલીસ જ બૂટલેગરને સાથ આપે તો! જાણીને નવાઈ લાગશે પરંતુ પોલીસકર્મી અને બૂટલેગરનો એક વીડિયો વાયરલ થયો છે. ખાખીને લજવતા પોલીસકર્મીનો આ વીડિયો અમરેલીના રાજુલાનો છે. જેમાં હરપાલસિંહ જાડેજા નામનો પોલીસકર્મી દારૂના સ્ટેન્ડ આપ્યાની ડંફાસ મારતો દેખાય છે. વીડિયોમાં બૂટલેગરને હપ્તો આપવાની વાત પણ થઈ રહી છે. પોલીસકર્મી અભદ્ર ભાષામાં બૂટલેગર અને મહિલાને ગાળો આપી રહ્યો છે. વીડિયો વાયરલ થતાં પોલીસબેડામાં પણ હાલ ખળભળાટ મચી ગયો છે અને SPએ પણ તપાસના આદેશ આપ્યા છે.

READ  વિશ્વ યોગ દિવસ નિમિત્તે તારક મહેતાના ઉલ્ટા ચશ્માની ટીમે લોકો સાથે કર્યા યોગ, જુઓ આ VIDEO

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: અમદાવાદઃ નાગરિકતા કાયદાને લઈ હિંસક પ્રદર્શન, ટોળાને વિખેરવા પોલીસે કર્યો લાઠીચાર્જ, જુઓ VIDEO


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  ભારતની 5 ખૂંખાર મહિલા જેની દુનિયાભરની પોલીસને છે તલાશ, આ ગુનાઓમાં છે સંડોવણી

 

FB Comments