યુવકે અશ્લિલ ટિપ્પણી કરતા યુવતીઓએ જાહેરમાં કરી લાફાવાળી, પિટાઈ કરતો VIDEO થયો વાયરલ

Viral video Eve teaser thrashed by girls in Indore, MP

ઈન્દોરમાં એક યુવકને યુવતીની છેડતી કરવી મોંઘી પડી છે. સરાફા ચોપાટીમાં એક યુવકે યુવતીઓ પર અશ્લિલ ટિપ્પણી કરી હતી. બાદમાં આ યુવકને બે યુવતીઓએ લાફાવાળી કરી હતી અને પિટાઈ કરી હતી. જાહેરમાં યુવકને એવો તે માર્યો કે તે આજીજી કરવા લાગ્યો હતો. હાલ યુવકની પિટાઈ કરતો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જો કે પોલીસ સમગ્ર ઘટનાથી અજાણ છે.

READ  શું તમે પણ આ વાયરલ વીડિયોને પાકિસ્તાન પર એર-સ્ટ્રાઈક ગણાવીને સોશિયલ મીડિયામાં વાહવાહ તો નથી કરી રહ્યાં ને?

આ પણ વાંચો: VIDEO: વડોદરાના હાથીખાનામાં પથ્થરમારાની ઘટનામાં પોલીસે વધુ 8 આરોપીની હથીયારો સાથે કરી ધરપકડ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments