VIDEO: ગુજરાતભરના વાલીઓ અને તંત્ર માટે આ દૃશ્યો ચેતાવણી સમાન, જીવના જોખમે શાળાએ જાય છે બાળકો

સોશિયલ મીડિયામાં હવે એક એવો વીડિયો વાયરલ થયો છે. જેની નોંધ ખાસ વાલીઓ અને વિદ્યાર્થીઓએ લેવી જરૂરી બની જાય છે. આ વીડિયોમાં કેટલાક વિદ્યાર્થીઓ જીવના જોખમે બસમાં લટકીને મુસાફરી કરી રહ્યા છે. તેથી આવું જોખમ ન ખડેવા અમે અપીલ કરી રહ્યા છે. અને વાલીઓને પણ સતર્ક કરી રહ્યા છીએ કે, પોતાના બાળકોને આ દિશામાં જાગૃત કરવા જોઈએ.

READ  પાકિસ્તાનના ખેલાડીએ જણાવ્યું કે ભારતીય ટીમમાં આ ખેલાડી બનશે ભવિષ્યમાં 'કોહલી'

આ પણ વાંચોઃ દિલ્હી અક્ષરધામ નજીક બાઈક પર આવેલા 6 લૂંટારુ દ્વારા પોલીસ જવાનો પર ફાયરિંગની ઘટના

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

મહત્વનું છે કે, નડિયાદ રૂટ પરનો આ વીડિયો છે, કે જ્યાં વિદ્યાર્થીઓ જીવના જોખમે અભ્યાસ કરી રહ્યા છે. પલાણા ITI ના વિદ્યાર્થીઓને એસ.ટી બસમાં જગ્યા ન મળતા તેઓ બસની બહાર જ લટકીને મુસાફરી કરી રહ્યા છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

FB Comments