સલમાનખાનનો આ VIDEO જોઈને દંગ રહી જશો, બોલી ઉઠશો ‘વાહ સલમાન વાહ’

સલમાનખાનનો એક વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જેમાં સલમાનખાનની એક નવું ટેલેન્ટ જોવા મળી રહી છે જેને જોઈને તમે પણ બોલી ઉઠશો, ‘વાહ સલમાન વાહ’

બૉલિવૂડ સ્ટાર સલમાનખાન મલ્ટી ટેલેન્ટેડ કલાકારોમાંના એક છે. ફિટનેસથી લઈને અન્ય ઘણી બાબતો માટે તે લોકો માટે પ્રેરણા સમાન છે. સલમાનની ઘણી ખાસિયતો તો લોકો જાણે જ છે પરંતુ હવે જે વીડિયો સામે આવ્યો છે તેમાં સલમાનખાનની એક નવું ટેલેન્ટ જોવા મળી છે. સલમાન ખાન આ વીડિયોમાં તીરંદાજી (ધનુર્વિદ્યા) કરતા જોવા મળી રહ્યાં છે.

સલમાનનો આ વીડિયો સોશિયલ મીડિયા દ્વારા સામે આવ્યો છે. જેમાં તે શોર્ટ્સ અને ટી-શર્ટ પહેરીને તીરંદાજી કરતા જોવા મળી રહ્યાં છે.

જુઓ વીડિયો:

સલમાનખાનનું એક નવું Talent આવ્યું સામે: સોશિયલ મીડિયામાં VIDEO થયો વાયરલ

સલમાનખાનનું એક નવું Talent આવ્યું સામે: સોશિયલ મીડિયામાં VIDEO થયો વાયરલ

Posted by TV9 Gujarati on Saturday, January 5, 2019

તેના હાથમાં તીર-કમાન છે. જેમ તેમની સાઈડમાં ઉભેલી  વ્યક્તિ ‘GO’ બોલે છે તેમ તરત જ સલમાન તીર છોડે છે. ત્યારબાદ આ વીડિયોમાં એ ટાર્ગેટબોર્ડને બતાવાયું છે જેના પર સલમાને નિશાનો લગાવ્યો છે.

જો તમે TV9ના સમાચારોને ગુજરાતીમાં તમારા ટેલિગ્રામ અકાઉન્ટ પર જોવા માગો છો તો અહીંયા ક્લિક કરો
જો તમે TV9ના સમાચારોને ગુજરાતીમાં તમારા ટેલિગ્રામ અકાઉન્ટ પર જોવા માગો છો તો અહીંયા ક્લિક કરો

રિપોર્ટ્સનું માનીએ તો આ વીડિયો ગોવાનો છે, જ્યાં સલમાન ખાન ભારતનું શૂટિંગ કરી રહ્યાં છે. ફિલ્ટની કાસ્ટ સાથે કથિત ગર્લફ્રેન્ડ યૂલિયા વંતૂર પણ તેની સાથે છે.

આ પણ વાંચો: 1 ફ્લેટની જેટલી કિંમત તમે 20 વર્ષમાં ચૂકવો છો, તેટલી રકમ સચિન, શાહરૂખ અને ઐશ્વર્યા જેવા સેલિબ્રિટીઝના બાળકોની એક વર્ષની સ્કૂલ ફી છે

ફિલ્મ ભારત ઈદ પર રિલીઝ થશે. આ ફિલ્મમાં કેટરિના કૈફ લીડ રોલમાં છે.

Did you like the story?

જો તમે TV9 ગુજરાતીના WhatsApp ગ્રુપમાં જોડાઈ નથી શકતા તો Tv9 ગુજરાતીનો આ WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરીઅમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

Surat: Case of prisoner running away from Surat Civil hosp; Police nabs one person in the matter

FB Comments

Hits: 232

Comments are closed, but trackbacks and pingbacks are open.