સ્કૂલવાનમાં ઘેટાંબકરાની જેમ ઠાંસી ઠાંસીને ભરવામાં આવેલા બાળકોનો જુઓ VIRAL VIDEO

સુરતમાં ફરી એકવાર માસૂમ બાળકોના જીવ સાથે રમત રમતા સ્કૂલવાન ચાલકનો વધુ એક વીડિયો વાયરલ થયો છે. જે વીડિયો બહાર આવ્યો છે તે સ્કૂલ સંચાલકો, સ્કૂલવાન ચાલકો અને ટ્રાફિક વિભાગની બેદરકારી છતી કરે છે. વીડિયોમાં દેખાય છે કે સ્કૂલવાનમાં ઘેટાંબકરાની જેમ બાળકોને ઠાંસી ઠાંસીને ભરવામાં આવ્યા છે. કાયદાની ઐસીતૈસી કરીને ઈકો વાનમાં અંદાજિત 20 કરતા પણ વધારે બેસાડવામાં આવ્યા. જ્યારે સ્થાનિક લોકોને સ્કૂલવાન આ અંગે જાણ થઈ કે તેમણે સ્કૂલવાન અટકાવી અને તેના ચાલકને ઉધડો લીધો હતો. રોષે ભરાયેલા સ્થાનિક લોકોએ હંગામો કરીને સ્કૂલવાન ચાલકને ઠપકો પણ આપ્યો હતો.

READ  જો તમે એમેઝોન ALEXA ખરીદવાનો વિચાર કરી રહ્યા છો તો જરૂરથી આ VIDEO જુઓ નહીંતર તમારો થશે ફિયાસ્કો

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: VIDEO: ખેડૂતો માટે સારા સમાચાર આવે તેવી શક્યતા! કેબિનેટમાં ખેડૂતોને થયેલા નુકસાન અંગેની કરાશે સમીક્ષા

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  વલસાડમાં દમણગંગા નદી બની ગાંડીતૂર, ભારે વરસાદના કારણે નદી ભયનજક સપાટીએ પહોંચી, જુઓ VIDEO

 

FB Comments