બનાસકાંઠાથી એક VIDEO વાઈરલ, નશાની હાલતમાં બસ કંડક્ટરે મુસાફરો પાસે માફી માગી

બનાસકાંઠાથી એક વીડિયો વાયરલ થયો છે. જેમાં મુસાફરો દારૂ પિધેલી હાલતના કંડક્ટરનો વિરોધ કરતા નજરે ચઢી રહ્યા છે. પ્રાથમિક અનુમાન સામે આવ્યું છે કે, આ બસ પાટણ તરફ જઈ રહી હતી. જ્યાં કંડક્ટરની હલચલને જોતા મુસાફરોમાં આક્રોશ ભભુકી ઉઠ્યો હતો. જે બાદ કંડક્ટરનો વિરોધ કર્યો હતો. વિરોધ વધતા કંડક્ટરે અંતમાં માફી માગી હતી.જે બાદ મામલો થાડે પડ્યો હતો.

READ  Big Breaking: મહારાષ્ટ્રમાં ભાજપ અને NCPની સરકાર, દેવેન્દ્ર ફડણવીસે રાજ્યપાલની હાજરીમાં મુખ્યપ્રધાન પદના શપથ ગ્રહણ કર્યા, જુઓ VIDEO

આ પણ વાંચોઃ VIDEO: મેઘરાજાના રિસામણા પૂર્ણ અને લાંબો સમય બાદ રાજ્યભરમાં મેઘમહેર, ખેડૂતોમાં ખૂશીનો માહોલ

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

FB Comments