સુરતમાં ટ્રાફિક ભંગ બદલ દંડ ભરવાના મુદ્દે યુવક અને પોલીસ વચ્ચે ઘર્ષણ, સોશિયલ મીડિયામાં VIDEO વાઈરલ

સુરતમાં ટ્રાફિક દંડ ભરવાના મુદ્દે યુવક અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું. મામલો ત્યાં સુધી પહોંચી ગયો કે, યુવકે પોલીસ સાથે ગેરવર્તન અને વર્દી પણ પકડી લીધી હતી. સમગ્ર મામલો હેલમેટને લઈને સર્જાયો હતો. આ ઘર્ષણનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો હતો. વીડિયો સુરતના ડીંડોલી વિસ્તારનો હોવાનું અનુમાન છે.

આ પણ વાંચોઃ મહારાષ્ટ્રમાં રાજ્યપાલના આમંત્રણ બાદ પણ ભાજપ નહીં બનાવે પોતાની સરકાર

FB Comments
READ  Narmada :Tribals from Dediyapas Sagbara stage protest against Statue Of Unity,over 40 detained - Tv9