વિરાટ કોહલી-અનુષ્કાએ 2 વર્ષ પહેલાં ઈટલીમાં ચૂપચાપ કર્યા હતા લગ્ન, જુઓ PHOTOS

virat-kohli-anushka-sharma-wedding-anniversary-look-at-their-wedding-album

વિરાટ કોહલી અને અનુષ્કા શર્માના દાંપત્ય જીવનના બે વર્ષ પૂર્ણ થઈ ગયા છે. તેઓની આજે બીજી વેડિંગ એનિવર્સરી છે. બંનેએ 11 ડિસેમ્બરના રોજ ઈટલીમાં લગ્ન કર્યા હતા. આજે બંનેએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને એકબીજા પ્રત્યે પ્રેમ દર્શાવ્યો છે. અનુષ્કા શર્માએ વિરાટ કોહલી માટે એક પોસ્ટ કરી અને તેમાં ખાસ મેસેજ કર્યો હતો. ત્યારે વિરાટ કોહલીએ પણ ઈન્સ્ટાગ્રામ પર એક ખાસ પોસ્ટ કરી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  કોરોનાનો કહેર : ભારતીય ટીમમાં ફક્ત આ એક જ ખેલાડી જોવા મળ્યો માસ્ક સાથે!

virat-kohli-anushka-sharma-wedding-anniversary-look-at-their-wedding-album

આ પણ વાંચો :   શું 2 હજાર રુપિયાની નોટ થવાની છે બંધ? સરકારે સંસદમાં આપ્યો આ જવાબ

અનુષ્કા શર્માએ બ્લેક એન્ડ વ્હાઈટ ફોટો શેર કરીને લખ્યું કે પ્રેમ એક અહેસાસ નથી. આ અહેસાસથી ક્યાય વધારે છે. હું ખુશનસીબ છું કે મને પ્રેમ મળી ગયો. જ્યારે વિરાટ કોહલીએ પોસ્ટ કરી તેમાં તેઓ અનુષ્કાના માથા પર ચુંબન કરતાં જોવા મળી રહ્યાં છે.

READ  વિશ્વ કપ પછી T-20 અને વન-ડેમાં નહી રમે કેપ્ટન કોહલી અને જસપ્રીત બુમરાહ?


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

virat-kohli-anushka-sharma-wedding-anniversary-look-at-their-wedding-album

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

વિરાટ કોહલી-અનુષ્કાએ ભવ્ય રીતે લગ્ન કર્યા હતા. આ લગ્ન સિક્રેટ રાખવામાં આવ્યા હતા. ઈટલીના મશહુર પેલેસમાં આ લગ્ન યોજવામાં આવ્યા હતા. જેને આજે બે વર્ષ પુરા થઈ ગયા છે. આ દિવસે બંનેએ ભાવુક થઈને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હતી.

READ  લોકસભા ચૂંટણીમાં જો NDAને બહુમત ના મળ્યો તો આ ક્ષેત્રીય દલો 'કિંગમેકર'ની ભૂમિકા નિભાવશે

 

Oops, something went wrong.
FB Comments