વિરાટ કોહલીને આ વસ્તુથી લાગે છે ડર, ઈન્ટરવ્યૂમાં કર્યો ખુલાસો

ભારતીય ટીમના કપ્તાન વિરાટ કોહલીએ પોતાના શિક્ષણને લઈને મોટો ખુલાસો કર્યો છે. વિરાટ કોહલીએ કહ્યું કે તેઓને મેથ્સ એટલે કે ગણિતમાં વધારે મહેનત કરવાની જરુર પડી હતી.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો : ચંદ્રયાન 2: વિક્રમ લેન્ડરની ભાળ મળ્યા બાદ જુઓ સોશિયલ મીડિયા પર કેવા છે લોકોના રિએક્શન!

READ  ન્યૂઝીલેન્ડની સામે વિરાટ કોહલી જો સદી ફટકારશે તો આ 2 રેકોર્ડ તેમના નામે થઈ જશે

ટીમ ઈન્ડિયાએ વેસ્ટ ઈન્ડિઝની સિરીઝ પોતાના નામે કરી છે. વિરાટ કોહલીએ અમેરિકાની ટીવી શૉમાં શિક્ષણને લઈને ખૂલાસો કરતાં કહ્યું કે તેમણે ભારે મહેનત ગણિતમાં પાસ થવા માટે કરવી પડી હતી. આટલી મહેનત તો મેં ક્રિકેટ માટે નથી કરી જે મહેનત 10માં ધોરણમાં ગણિતમાં પાસ થવા માટે કરવી પડી હતી.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

READ  કેપ્ટન કોહલી આ ખેલાડીને ટીમમાં સ્થાન આપવા માટે 'હેટ્રિક મેન' શમીને કહી શકે છે 'Bye Bye'!

 

 

વિરાટ કોહલીએ એ પણ જાણકારી આપી કે તેમને ગણિત વિષયમાં 100માંથી 3 માર્કસ આવ્યા હતા. તેઓને એવું લાગતું કે કોઈ શા માટે ગણિત ભણે છે? મને તે સમજાતું નહોતું અને તેના સૂત્રોનો જીવનમાં મેં ક્યારેય ઉપયોગ કર્યો નથી.

 

People from Surat react to new traffic rules| TV9GujaratiNews

FB Comments